રાજયભરમાં કોરોના કેશમાં વધારો જોવા મળી રહ્યો છે. તાપી જીલ્લામાં આજે રોજ કોરોના કુલ ૩ કેસ એકટીવ છે. જેમાં વ્યારા તાલુકાના અણુમાળા ટાઉનશીપમાં ૪૮ વર્ષીય મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની માહીતી આરોગ્ય વિભાગ આપી છે. મળતી માહીતી અનુસાર વ્યારા તાલુકાનાં ઉંચામાળા ગામમાં ટાઉનશીપ ખાતે CISF કોલોનીમાં રહેતી મહિલાને શુક્રવારના રોજ ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે તાપી જિલ્લામાં કોરોના દર્દીઓના એકિટવ કેસનો અંક ૩ પર પહોચ્યો છે.
તાપી જીલ્લામાં કોરોના એકટિવ કેસનાં આંકડો ૩ પર પહોચ્યો.
જૂન 25, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)